Jokes On Girl and Boy
ગર્લ એટલે શું?
ગર્લ એ છે જે કોઈ લગ્નમાં જતા પહેલા
ફેશ વોશ
ફેશ સ્ટિક
કોન્સલર
આઈ શેડો
મસ્કારા
લિપસ્ટિક
લિપ ગ્લોઝ
લિપ પેન્સિલ
આઈ લાઈનર
ફેશ ક્રીમ
ફેશ પાઉડર
મેંશ
બ્લશ ઓન
નેલ પોલીસ
બોડી સ્પ્રે
પરફ્યૂમ
અને સાથે જ હીલ વાળા ચપ્પલ અને એક સારો ડ્રેસ પહેર્યા પછી...
પોતાની ફ્રેન્ડને કહે...
'યાર, ઉતાવળમાં મેં તો કંઈ કર્યું જ નહીં.'
અને બોય એટલે...
.
. .
જે લગ્નમાં જતા પહેલા પોતાના દોસ્તને ફોન કરશે અને પૂછશે...
'યાર નહાવું પડશે કે ચાલશે?'
અને દોસ્ત કહે છે...
'ક્યાં તારા બાપના લગ્ન છે...
મોં ધોઈને આવી જા...'.
.
ગર્લ એ છે જે કોઈ લગ્નમાં જતા પહેલા
ફેશ વોશ
ફેશ સ્ટિક
કોન્સલર
આઈ શેડો
મસ્કારા
લિપસ્ટિક
લિપ ગ્લોઝ
લિપ પેન્સિલ
આઈ લાઈનર
ફેશ ક્રીમ
ફેશ પાઉડર
મેંશ
બ્લશ ઓન
નેલ પોલીસ
બોડી સ્પ્રે
પરફ્યૂમ
અને સાથે જ હીલ વાળા ચપ્પલ અને એક સારો ડ્રેસ પહેર્યા પછી...
પોતાની ફ્રેન્ડને કહે...
'યાર, ઉતાવળમાં મેં તો કંઈ કર્યું જ નહીં.'
અને બોય એટલે...
.
. .
જે લગ્નમાં જતા પહેલા પોતાના દોસ્તને ફોન કરશે અને પૂછશે...
'યાર નહાવું પડશે કે ચાલશે?'
અને દોસ્ત કહે છે...
'ક્યાં તારા બાપના લગ્ન છે...
મોં ધોઈને આવી જા...'.
.
Jokes On Girl and Boy
Reviewed by Unknown
on
December 25, 2015
Rating:
No comments